પાકિસ્તાન ટીમે જર્સીનો રંગ બદલ્યો! હવે પાકિસ્તાનના ખેલાડીઓ ગુલાબી રંગમાં રમશે
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ખેલાડીઓની જર્સીનો રંગ લીલા રંગથી બદલીને ગુલાબી રંગનો કરી દીધો છે. આ નિર્ણય દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી શરૂ થાય તે પહેલાં લેવામાં આવ્યો હતો. જર્સીના રંગમાં ફેરફાર અંગે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે “ગુલાબી […]


