વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ શ્રીનગર-સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે, જેથી સોનમર્ગને તમામ મોસમનું પ્રવાસન સ્થળ બનાવી શકાય.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઝેડ ટર્ન ટનલ ગગનગીરથી,સોનમર્ગ સુધીના રસ્તાને બાયપાસ કરશે.જે મુલાકાતીઓ અનેસ્થાનિકોને સમગ્ર વર્ષ દરમિયાન હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મંજૂરી આપશે. હાલમાં ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના […]