1. Home
  2. Tag "win"

T20 વિશ્વકપમાં ભારતનો વિજયથી આરંભ, આયરલેન્ડ સાથે આઠ વિકેટથી જીત

નવી દિલ્હીઃ T-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (52)ની મદદથી ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આયરલેન્ડ 16 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જેના જવાબમાં ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપમાં […]

અરૂણાચલપ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપા અને સિક્કિમમાં SKM ની જીત

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે […]

લોકસભા ચૂંટણીઃ ઉમેદવારો જીત માટે ભગવાનના શરણે, PM મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શનિવારે સાંજે સમાપ્ત થયું છે. બીજી તરફ જીત માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યાં છે, તેમજ વિવિધ મંદિરોમાં પુજા-પાઠ કરી રહ્યાં છે. બીજી તરફ પીએમ મોદી પણ સતત ચૂંટણીપ્રચાર બાદ ધ્યાનમાં બેઠા હતા. દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે ઉજ્જૈનમાં ગુપ્ત સાધના ચાલી રહી છે, […]

પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજેતા બનશેઃ કેજરીવાલ

પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબની 13માંથી 13 સીટો પર આમ આદમી પાર્ટીને જીતાડવાનું જનતાએ પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે વેપારીઓ સાથે ચર્ચા અરવિંદ […]

ભાજપની જીત માતા-બહેનોને મળતી સુવિધાઓનું પરિણામ છે : નરેન્દ્ર મોદી

લખનૌઃ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જૌનપુરમાં તેમની બીજી સભા કરી હતી. વિપક્ષને અરીસો બતાવતા તેમણે કહ્યું હતું કે, વિપક્ષ EVM-EVMની બૂમો પાડે છે. આ ઈવીએમની રમત નથી. માતાઓ અને બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દરેકને ઘર મળી રહ્યું છે. ઘર નહીં પણ કાયમી […]

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં ભારતીય બોક્સરની જીત

નવી દિલ્હીઃ ઈટાલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસન ને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો છે. શરૂઆતના રાઉન્ડમાં અન્ય પાંચ ભારતીય બોક્સરોને બહાર કર્યા બાદ આ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત છે. છ વખતની એશિયન ચેમ્પિયનશીપમાં 68.5 વજન કેટેગરીના ખેલાડી શિવ થાપાએ ઉઝબેકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન રુસલાન અબ્દુલ્લાએવ સામેનો મુકાબલો ગુમાવ્યો હતો. આ […]

રમતગમતમાં, ક્યારેય પરાજય થતો નથી; તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે પાલી સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. તમામ સહભાગીઓને તેમની નોંધપાત્ર રમતગમતની પ્રતિભા દર્શાવવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રમતગમતમાં ક્યારેય પરાજયનો સામનો કરવો પડતો નથી. તમે કાં તો જીતો છો અથવા તમે શીખો છો. તેથી હું માત્ર તમામ ખેલાડીઓને જ નહીં પરંતુ ત્યાં હાજર […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code