રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની
અમદાવાદઃ તાજેતરમાં મહારાષ્ટ્રમાં વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધા રમાઈ હતી. તેમાં ગુજરાતની અન્ડર 21 ગર્લ્સ ટીમે ભવ્ય દેખાવ કરીને ફાઈનલ મેચમાં કેરાલાની છોકરીઓની ટીમને હરાવીને વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. આ ટીમની યશસ્વી ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ ખાતે સંચાલિત વોલીબોલ પ્રશિક્ષણ એકેડેમી સાથે સંકળાયેલી છે. રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા […]