1. Home
  2. Tag "Winter Care Tips"

શિયાળામાં આ ફળો તમને સ્લિમ અને ફિટ રાખશે

વજન ઘટાડવાના ફળો: શિયાળામાં વજનમાં વધારો થાય છે. જેનું કારણ ખરાબ આહાર અને ઓછી શારીરિક પ્રવૃત્તિ છે. પરંતુ આ ફળો ખાવાથી માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી થતી પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ ફળોને યોગ્ય સમયે ખાવા જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ અનુસાર સાંજે 4 વાગ્યા પહેલા ફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. કીવીની […]

શિયાળામાં તમારા પગ સુકાઈ રહ્યા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરો થશે ફાયદો…

ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળએ સૌની હાલત ખરાબ કરી દીધી છે. દરેક વ્યક્તિઓએ ઠંડીથી બચવા જેકેટ અને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠંડીની આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે, કેમ કે ઠંડીની સીધી અસર ત્વચા પર પડે છે. શિયાળાની આ મોસમમાં ત્વચા ખુબ શુષ્ક બની જાય છે. ત્વચાની શુષ્કતા […]

ઠંડીને કારણે આંગળીઓ પર સોજો આવી ગયો છે ? તો આ ઘરેલું ટિપ્સ થશે મદદરૂપ

આંગળીઓ પર સોજો આવી ગયો છે ? તો અપનાવો આ ઘરેલું ટિપ્સ સોજો દૂર કરવાનું કરશે કામ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.ઠંડા પવનોએ લોકોની ખરાબ હાલત કરી છે. ઠંડીની અસરને કારણે ઘણા લોકોને હાથ-પગની આંગળીઓમાં સોજા આવવાની સમસ્યા રહે છે.વાસ્તવમાં ઠંડીની અસરને કારણે શરીરની કેટલીક નસો સંકોચાઈ જાય છે.તેની સીધી અસર રક્ત પરિભ્રમણ પર […]

ફેસ સીરમ ખરીદતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ફેસ સીરમ ખરીદતા પહેલા રાખો ધ્યાન સ્કિન પર જોવા મળશે તેની અસર ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ શિયાળાની ઋતુમાં ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી છે કારણ કે ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે અને ડલ થવા લાગે છે.ત્વચાની તમામ સમસ્યાઓથી બચવા માટે ફેસ સીરમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.સીરમનો ઉપયોગ તમારી ત્વચાને […]

ત્વચાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે કાચું દૂધ,જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત

કાચું દૂધ અનેક રીતે ઉપયોગી ત્વચાની તમામ સમસ્યાઓને કરે છે દૂર જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત શિયાળાની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. જેના કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. કાચા દૂધ શિયાળાની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઉપાય બની શકે છે. […]

શિયાળામાં વધી જાય છે આ 4 સમસ્યા,તેનાથી બચવા માટે આટલી રાખો કાળજી

શિયાળામાં વધુ રોગો થવાની સંભાવના તેનાથી બચવા આટલી રાખો સાવધાની શિયાળાની ઋતુ આવતા જ લોકોને શરદી-ખાંસી અને તાવ આવે છે. નિષ્ણાતોના મતે, જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓને રોગો થવાની સંભાવના વધુ હોય છે. શરદી અને ફ્લૂ દરમિયાન નબળાઇ, માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો અનુભવાય છે. જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code