રાજ્યસભાનું શિયાળુ સત્ર થયું સમાપન, સંસદમાં આંબેડકર મામલે હંગામો
નવી દિલ્હીઃ આંબેડકરના મુદ્દે થયેલા હોબાળા અને ગુરુવારે સંસદસભ્યો વચ્ચેના ઝપાઝપી વચ્ચે શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. શુક્રવારે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના 12 સાંસદો નોમિનેટ થયા હતા તે બાદ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) માટે […]