શિયાળાની ઠંડીમાં નાના બાળકોનું આ રીતે રાખો ધ્યાન, નહી લાગે ઠંડી નહી પડશે બીમાર
બાળકોને કુમળો તડકો આપો ગરમ કપડા પહેરાવીને સુવડાવો શિયાળો આવતાની સાથે જ ઠંડીમાં બાળકોને શરદી ખાસીની ફરીયાદ સતાવા લાગે છે આવી સ્થિતિમાં નાના જન્મેલાથી લઈને 1 વર્ષના બાળકની ખાસ કાળજી રાખવી જોઈએ કારણ તે આચલા નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેને લઈને તેઓેને ખાસ કાળજીની જરુર પડે છે તો ચાલો જાણીએ નાના બાળકોને […]