પાટણમાં રૂપિયા 5000ની ઉઘરાણી માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી
પાટણ, 14 જુલાઈ, 2026 : Usurer burns woman alive over recovery of Rs 5,000 અસહ્ય મોંઘવારીમાં ઘણા લોકો મજબૂરીવશ થઈને વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા હોય છે. ત્યારે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ રોજબરોજ વધી રહ્યો છે. પાટણ શહેરમાં એક વ્યાજખોરે માત્ર 5000 રૂપિયાની ઉઘરાણી માટે મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને જીવતી સળગાવી દેતા ગંભીર હાલતમાં મહિલાને ધારપુર […]


