રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરે કારને ટક્કર મારતા મહિલાનું મોત
રાજકોટઃ રાજ્યમાં માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ હાઈવે પર બેફામ દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ઓવરબ્રિજ નજીક ડમ્પરે કારને પાછળથી ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી સહિત ચાર પ્રવાસીને ઈજાઓ થઈ હતી. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા બે […]