અમદાવાદઃ રેસ્ટરન્ટમાં કામ કરતા બે બાળકોને મુક્ત કરાવાયાં, મહિલા સંચાલક સામે ગુનો નોંધાયો
અમદાવાદઃ નાના બાળકો પાસે મજુરી કરાવવી ગુનો બને છે તેમ છતા કેટલાક લોકો ઓછી રકમમાં બાળકો પાસે પોતાની રેસ્ટોરન્ટ, દુકાનોમાં કામ કરાવે છે. જેથી આવા બાળકોને મુક્ત કરાવવા માટે પોલીસ તથા વિવિધ સંસ્થાઓ કામગીરી કરી રહી છે. દરમિયાન સરખેજ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ઉપર શ્રમ અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન બે બાળકોને મુક્ત કરાવ્યાં હતા. […]