ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં કૂદેલી પરિણીતાને બે યુવાનોએ બચાવી લીધી
ગાંધીનગર, 25 મે, 2026 : Two youths save a married woman who jumped into the Narmada Canal ઝૂંડાલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘર કંકાસથી કંટાળીને એક પરિણીતાએ ઝંપલાવ્યું હતું. પરિણીતા કેનાલમાં પડીને ડૂબી રહી હતી. ત્યારે કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બે યુવાનોએ મહિલાને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં પાણીનો તેજ પ્રવાહ હોવા છતાંયે […]


