જામનગરમાં દૂષિત પાણીના પ્રશ્ને મહિલાઓએ ચક્કાજામ કરતા થયો ટ્રાફિકજામ
નળમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત, છેલ્લા 5 મહિનાથી રજુઆત કરવા છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય, સ્થાનિક કોર્પોરેટરે ત્વરિત નિરાકરણની ખાતરી આવતા લડતનો અંત આવ્યો જામનગરઃ શહેરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું મિશ્રિત પાણી આવતુ હોવાથી અને આ અંગે રજુઆતો કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા સ્થાનિક મહિલાઓએ […]


