1. Home
  2. Tag "#women"

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ

સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો […]

મહિલાઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરશે આ ઉનાળાનું ખાસ ફળ

યુરિન ઈન્ફેક્શનથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. તેનાથી રાહત મેળવવા તે દવાઓનુ સેવન કરે છે. પણ દવાઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે પણ યુરિન ઈન્ફેક્શનથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે એક ફળનું સેવન કરીને આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. ખાસ છે આ ફળનું સેવન ફળોનું સેવન […]

અમદાવાદમાં 45,989 મહિલાઓને નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય કરાઈ

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં 45,989 અરજીઓ મંજૂર કરાઇ. રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code