ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની નિમણૂંક
AICCએ 6 રાજ્યોના મહિલા પ્રમુખોની કરી જાહેરાત ગુજરાતમાં 13 જિલ્લાના ઓબીસી વિભાગના ચેરમેનો જાહેર કરાયા સંગઠનને મજબુત બનાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 13 જિલ્લાના પક્ષના ઓબીસી વિભાગના પ્રમુખોની પણ એઆઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 6 […]