બોર્ડર સિક્યોરિટી ફોર્સની વુમન ટીમે સર કર્યો માઉન્ટ એવરેસ્ટ
નવી દિલ્હી, 22 મે 2026: Women’s team of Border Security Force બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના ઈતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. BSF ની સ્થાપનાના હીરક જયંતી વર્ષ (Diamond Jubilee) ની ઉજવણી અંતર્ગત, ફોર્સની પ્રથમ ‘ઓલ-વુમન માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશન’ (તમામ મહિલા પર્વતારોહક ટીમ) એ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8848.86 મીટર) પર સફળતાપૂર્વક […]


