IPL : લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદે 6 વિકેટે મેળવી જીત
ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાઈન્ટ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. લખનઉની આ હાર બાદ પ્લેઓફમાં પહોંચવાની તેની આશા પણ ચકનાચૂર થઈ ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ માર્શ અને માર્કરામની અર્ધી […]