અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ હવે એક મહિનામાં પૂર્ણ થઈ જશે
નેશનલ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે, હાઈવેની દરેક લેન માટે અલગ કેમેરાની વ્યવસ્થા ગોઠવાશે, ઓવરસ્પિડમાં દોડતા વાહનોની જાણ કંન્ટોલરૂમને થશે અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ ધણા સમયથી ચાલી રહ્યુ છે, જેમાં 95 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. અને માત્ર 5 ટકા કામ બાકી છે. જે મહિનામાં જ પૂર્ણ કરી દેવાશે, હાઈવેના […]