One Turn at a Time પુસ્તક જીવનના ટ્વિસ્ટ અને ટર્નમાં શું પ્રેરણા આપે છે?
[અલકેશ પટેલ] અમદાવાદ, 25 એપ્રિલ, 2026 – સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જો તમારા જીવનમાં બધું સરળ છે અને ક્યાંય કોઈ મુશ્કેલી નથી તો એટલું સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. સ્વામીજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જીવન કદી મુશ્કેલી કે અવરોધ વિનાનું હોઈ ન શકે. મુશ્કેલી અને અવરોધ જ તમને જીવનમાં ઊર્ધ્વ ગતિ કરવાની […]


