1. Home
  2. Tag "world cup"

વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ભારતની 7 વિકેટથી રોમાંચક જીત, કોહલીએ 48મી સદી ફટકારી

પુનાઃ  વર્લ્ડકપ-2023માં ભારતે બાંગ્લાદેશને હરાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડકપ-2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવી બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં વિરાટ […]

વિશ્વકપઃ ભારતીટ ટીમના નવ ક્રિકેટરોને વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આસીસી વર્લ્ડકપનો મહામુકાબલો યોજાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના નવ ખેલાડીઓ પાસે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. 2015 અને 2019માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની જીતમાં ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી વર્ષ […]

વર્લ્ડ કપ વચ્ચે ICCએ કરી મોટી જાહેરાત,ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓને મળી ભેટ

દિલ્હી: વર્લ્ડ કપ 2023 વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક મોટી જાહેરાત કરી છે. આઇસીસીએ સપ્ટેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે પુરૂષ વર્ગમાં ત્રણ ખેલાડીઓમાંથી 2 ભારતીય છે. આ બંને ખેલાડીઓ હાલમાં વર્લ્ડ કપમાં રમી રહ્યા છે અને ગયા મહિને ભારતને એશિયા […]

વર્લ્ડ કપમાં ભારતની જીતનો શાનદાર પ્રારંભ, ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, કોહલી, રાહુલનો ધમાકો

ચેન્નાઈઃ ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કર્યાં બાદ ભારતીય ટીમે 41.2 ઓવરમાં 4 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રોહિતની આગેવાનીવાળી  ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. ટીમ ઈંડિયાની જીતના હીરો કેએલ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા હતા. કોહલીએ અડધી સદી […]

વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો  છે. ફોર્મમાં ચાલી […]

ન્યુઝીલેન્ડની ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત, 283 રનનો ટાર્ગેટ 36,2 ઓવરમાં ચેઝ કર્યો

અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતુ. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ટીમને ભવ્ય જીત અપાવી હતી.. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા, જોકે કોનવે અને રવિન્દ્રએ 273 રનની પાર્ટનરશીપ કરી ટીમને ભવ્ય જીત અપાવી […]

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સૌથી વધારે સિક્સર ફટકારવામાં બનાવી શકે છે રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માને ખાસ યાદીમાં સ્થાન બનાવવાની તક મળશે. રોહિત શર્મા એવો બેટ્સમેન છે જેણે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ 12માં સિક્સ ફટકારી છે, પરંતુ હિટમેન પાસે ટોચ પર […]

આઈસીસી વર્લ્ડકપમાં ફાઈનલ જીતનાર ટીમ ઉપર થશે નાણાનો વરસાદ

ટાઈટલ જીતનાર ટીમને ચાર મિલિયન ડોલરનું મળશે ઈનામ ફાઈનલમાં હારનારી ટીમને બે મિલિયન ડોલરનું ઈનામ મળશે નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આગામી મહિનામાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2023ને લઈને ઈનામની રકમની જાહેરાત કરી છે. લીગ તબક્કામાં 45 મેચમાં જીતનારી ટીમોના ઈનામની વ્યવસ્થા કરાઈ છે. આઈસીસીએ આ ઇવેન્ટને લઈને દસ મિલિયન અમેરિકી ડોલરની રકમ આપવાનો […]

ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ

નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું […]

પ્રજ્ઞાનંદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો, વિશ્વના નંબર-3 ખેલાડીઓને આપી માત

મુંબઈ: ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદએ સોમવારે અહીં FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં 3.5-2.5થી હરાવ્યો હતો. બે મેચની ક્લાસિકલ સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થયા પછી, 18 વર્ષીય ભારતીય પ્રજ્ઞાનાનંદે એક રોમાંચક ટાઈબ્રેકરમાં સુપ્રસિદ્ધ યુએસ ગ્રાન્ડમાસ્ટરને હરાવી દીધો.મંગળવારે યોજાનારી ફાઇનલમાં, પ્રજ્ઞાનાનંદ હવે પાંચ વખતના ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code