1. Home
  2. Tag "world health day"

વિશ્વ આરોગ્ય દિવસઃ વિશ્વની 30 ટકા વસ્તી પાસે મૂળભૂત આરોગ્ય સંભાળની ઍક્સેસનો અભાવ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા દર વર્ષે 07 એપ્રિલના રોજ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે. સમગ્ર વિશ્વ આ વર્ષે 74મો વિશ્વ આરોગ્ય દિવસ ‘માય હેલ્થ, માય રાઇટ્સ’ થીમ સાથે ઉજવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય દિવસની […]

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં વોકાથોન ઈવેન્ટનું આયોજન કર્યું

દિલ્હી : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં વોકથોન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ વૉકથૉનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘હેલ્થ ફોર ઓલ’ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. વૉકથૉનનો ઉદ્દેશ્ય માત્ર બિન-સંચારી રોગો (NCDs)ને દૂર રાખવા માટે […]

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?,જાણો તેનું મહત્વ અને આ વર્ષની થીમ

કોરોનાવાયરસના દસ્તક પછી સ્વાસ્થ્ય પ્રત્યે લોકોની વિચારસરણીમાં મોટો બદલાવ આવ્યો છે. જ્યારે કોવિડનો આતંક વધ્યો, તે દરમિયાન લોકોએ દવાઓની સાથે ઉકાળો જેવા ઘણા ઘરગથ્થુ ઉપચાર અજમાવ્યા. પરંતુ શું તમે જાણો છો કે સારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પહેલાથી જ વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) […]

દિલ્હીઃ લાલ કિલ્લા ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે યોગ મહોત્સવની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 7મી એપ્રિલ 2022ના રોજ સવારે 6.30 થી 8.00 વાગ્યા સુધી 15મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા, દિલ્હીની પૃષ્ઠભૂમિમાં સામાન્ય યોગ પ્રોટોકોલના પ્રદર્શન માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જે વિશ્વ આરોગ્ય દિવસ પણ છે, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) માટે કાઉન્ટડાઉનનો 75મો દિવસ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઇતિહાસ

7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની કરાઈ રહી છે ઉજવણી WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઇ હતી આ દિવસની થીમ ‘Building A Fairer, Healthier World’  દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેનો હેતુ એ છે કે, વિશ્વમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી લોકોની પહોંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code