1. Home
  2. Tag "World health organisation"

Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, WHO આ તારીખે કરશે બેઠક  

 26 ઓક્ટોબરના રોજ WHO ની બેઠક Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી WHO ના ચીફ સાઈટીસ્ટએ આપી માહિતી   દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઈટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું […]

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

કોરોના રોગચાળા વચ્ચે બર્ડ ફ્લૂનો તોળાતો ખતરો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી આ અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ […]

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકોના થાય છે મોત, જાણો WHOએ શું કહ્યું

વાયુ પ્રદૂષણથી વાર્ષિક 70 લાખ લોકો મૃત્યુ પામે છે WHOએ AQIમાં અપડેશન લાવ્યું છે WHOએ ગ્લોબર એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી ગેસ ચેમ્બર જેવું બનવા જઇ રહ્યું છે. લોકો ત્યાં ગૂંગળામણ અનુભવશે. જો કે પ્રદૂષણની સમસ્યા પર હજુ સુધી કોઇ નક્કર […]

કોરોના વાયરસ ચીનની લેબમાંથી આવ્યો હોવાની શક્યતા નકારી ના શકાય: WHO

ચીનથી જ કોરોનાની ઉત્પત્તિને લઇને WHOએ હવે વલણ બદલ્યું કહ્યું – ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની શક્યતા નકારી ના શકાય વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના સ્ત્રોતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. બીજી લહેર માનવજાતિ માટે અત્યંત ઘાતક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસની ઉત્પત્તિને […]

વિશ્વમાં કોરોના હજુ પણ ધીમો પડ્યો નથી: WHO

કોરોના વાયરસ અંગે WHOની ચેતવણી વિશ્વમાં કોરોના હજુ ધીમો પડ્યો નથી હજુ પણ કેસ આવી રહ્યા છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટે ફરી ચિંતા વધારી છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ફરી વધી રહી છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું […]

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી ડેલ્ટા વેરિએન્ટથી સાવધ રહે દુનિયા આગામી સમયમાં નવા વેરિએન્ટનો પ્રસાર વધી શકે નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ […]

ચીનની બીજી કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી મંજૂરી

કોરોના મહામારીના કહેર વચ્ચે ચીનની રસીને અપાઇ મંજૂરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને આપી મંજૂરી બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac રસીનું નિર્માણ કરાયું છે નવી દિલ્હી: કોરોના મહામારીના કહેર વચ્ચે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીનની બીજી રસીને લીલી ઝંડી આપી દીધી છે. બેઇજિંગની એક ફાર્મા કંપની દ્વારા Sinovac-CoronaVac નામની રસીનું નિર્માણ કરવામાં આવ્યું […]

ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર: WHO

ભારતમાં કોરોના સંક્રમણના ફેલાવાને લઇને WHOનો ઘટસ્ફોટ ભારતમાં સંક્રમણ વધવા પાછળ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર રાજકીય-ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સોશિયલ મિક્સિંગ વધ્યું નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધવા પાછળ અનેક કારણો છે જેમાં ભારતમાં મોટા પાયે થયેલા રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પણ એક કારણ છે તેવો ઘટસ્ફોટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નકશામાં જમ્મૂ કાશ્મીર-લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા

WHOએ તેના એક નકશામાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યું આ કલર કોડેડ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર ઉપલબ્ધ ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના એક નકશામાં જમ્મૂ અને કાશ્મીરની સાથોસાથ લદ્દાખને પણ ભારતથી અલગ બતાવ્યું છે. આ કલર […]

કોવિડ-19એ વિશ્વની સૌથી ભીષણ મહામારી નથી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન કહ્યું કોરોના વાયરસ એ વિશ્વની સૌથી ભીષણ મહામારી નથી અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા જીનેવા: કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસની મહામારી સૌથી ભયાનક નથી અને તેનાથી પણ વધુ ઘાતક વાયરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code