1. Home
  2. Tag "World health organisation"

વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે: WHO

કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા કરી વ્યક્ત વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત હોઇ શકે: WHO આ આંકડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ હોઇ શકે: WHO જીનીવા:  કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે […]

COVID-19 વેક્સીન માટે તૈયાર થયો Covax પ્લાન, નોંધણી માટેની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર

કોરોના વેક્સીનની દરેક દેશના નાગરિકો કરી રહ્યા છે પ્રતિક્ષા વિશ્વ આરોગ્ય સંગઠનની આગેવાનીમાં COVAX પ્લાન તૈયાર આ પ્લાન મુજબ કોરોના વેક્સીનની ખરીદી અને તેનું વિતરણ કરાશે સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે દરેક દેશના નાગરિકો કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યા છે. જેનાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમજ મોતનો ખતરો ઓછો કરી […]

કોરોનાની મહામારી વચ્ચે અનલોકની ઉતાવળ વિશ્વ માટે વિનાશકારી સાબિત થશે: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વમાં અનલોકની પ્રક્રિયાને લઇને ચિંતા વ્યક્ત કરી અનલોકની ઝડપી પ્રક્રિયા દુનિયા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે અનલોક દરમિયાન કોરોના સંક્રમણ પર અંકુશ રાખવા ગંભીરતા દાખવવી અનિવાર્ય એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનેક દેશોમાં લોકડાઉન ઝડપથી ખુલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનલોકને લઇને ચિંતા વ્યક્ત કરી […]

વિશ્વ એકતા દર્શાવશે તો માત્ર 2 વર્ષમાં કોરોનાની મહામારી સમાપ્ત થશે: WHO પ્રમુખ

કોરોના વાયરસની મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશાવાદ વ્યક્ત કર્યો વિશ્વમાં બે વર્ષની અંદર કોરોના વાયરસની મહામારી સમાપ્ત થઇ જશે વિશ્વ એકતા દર્શાવે તો માત્ર 2 વર્ષમાં આ મહામારીને પરાસ્ત કરી શકીશું: WHO પ્રમુખ કોરોના વાયરસની મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશાવાદ વ્યક્ત કર્યો છે કે […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યૂનિટીનો દાવો ફગાવ્યો, કહ્યું – વેક્સીન જ આશા

– સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે – લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી વિકસી હોવાની ચર્ચા – વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યૂનિટીનો દાવો ફગાવ્યો કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે તેના કારણે લોકોમાં હર્ડ ઇમ્યૂનિટિનો વિકાસ થઇ ગયો છે તેવી ચર્ચા થઇ રહી છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આવા કોઇપણ […]

કોરોના વાયરસની અસર આગામી દશકાઓ સુધી અનુભવાશે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાજનક સમાચાર આપ્યા કોરોના વાયરસથી કોઇપણ દેશને જલ્દી છૂટકારો નહીં મળે: WHO કોરોના મહામારીનો પ્રભાવ અનેક દશકાઓ સુધી અનુભવાશે કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત ચિંતાજનક સમાચાર આપ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસથી જલ્દી છૂટકારો નહીં મળે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code