ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની 5000 નાગરિકોએ લીધી મુલાકાત
ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને સિંહ સંરક્ષણ અંગે વિડીયો પ્રેઝન્ટેશન અપાયુ, મુલાકાતીઓને ફૂલ છોડનું પણ વિતરણ કરાયું, “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં નાગરિકોએ ભાગ લીધો ગાંધીનગરઃ વિશ્વભરમાં દર વર્ષે તા.10મી ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ […]