1. Home
  2. Tag "World record"

અયોધ્યામાં દીપોત્સવની તડામાર તૈયારી, બે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

અયોધ્યાઃ રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન રામની પૌડી પર ઝળહળતા લાખો દીવા અને સાંસ્કૃતિક વિભાગનું સ્ટેજ ભક્તોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવશે. આ વર્ષે દીપોત્સવની 8મી આવૃત્તિ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને અનોખી બનશે. રામ કી પૌડીને વિસ્તૃત બનાવવા કામ ચાલી રહ્યું છે, જ્યાં લાખો દીવાઓ પ્રગટાવવામાં આવશે, અને શહેરને સંપૂર્ણ રીતે સુશોભિત અને સુંદર બનાવવામાં […]

પર્યાવરણ ક્ષેત્રમાં ઈન્દોરે ઈતિહાસ રચ્યો, શાળાના બાળકોએ એક લાખ સીડ બોલ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઈન્દોર: શહેરે ફરી એકવાર પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની વિવિધ શાળાઓ અને કોલેજોના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજ કેમ્પસમાં એક લાખ સીડ બોલનું ઉત્પાદન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજમાં ઈન્દોરની વિવિધ સંસ્થાઓ અને શાળાઓના બાળકોએ મળીને 1 લાખ સીડ બોલ બનાવી ઈન્દોરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો પ્રયાસ […]

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 50%નો વધારો, વિશ્વમાં રેકોર્ડ 1.70 કરોડ ઈ-કારનું વેચાણ

દેશમાં અને દુનિયાભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. આગામી વર્ષોમાં વેચાણ વધુ ઝડપી ગતિએ વધવાની ઉમ્મીદ છે. • વાર્ષિક ધોરણે પંજીકરણમાં 70 ટકાનો વધારો ભારતમાં કારના વેચાણનો વૃદ્ધિ દર 2023માં 10 ટકાથી ઓછો રહ્યો, જ્યારે ઈ-કારની નોંધણી વાર્ષિક ધોરણે 70% વધીને 80,000 થઈ ગઈ. દેશમાં વેચાયેલી કુલ કારમાં ઈ-કારનો હિસ્સો બે […]

ગુજરાતઃ 51 સ્થળોએ સૂર્યનમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિશ્વ રેકોર્ડ નોંધાયો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આની સાથે રાજ્યના 108 આઇકોનીક સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.  ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં જામનગર જિલ્લો પણ સહભાગી બન્યો હતો. કેબિનેટ મંત્રી […]

1 મિનિટમાં 31 ટી-શર્ટ ફોલ્ડ કરીને વ્યક્તિએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ 

કોઈપણ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બનાવવો બિલકુલ સરળ નથી.આ માટે લોકોએ પુષ્કળ પાપડ વણવા પડે છે, એટલે કે, તેઓએ સખત મહેનત કરવી પડે છે, ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે અને સાથે જ તેમના મગજથી પણ કામ કરવું પડે છે.જોકે, આખી દુનિયામાં અલગ-અલગ પ્રકારના વર્લ્ડ રેકોર્ડ છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે.આજકાલ આવો જ એક વર્લ્ડ […]

એક વ્યક્તિએ 9 કલાકમાં 97 મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત,બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

મેટ્રોમાં તમે મુસાફરી કરી જ હશે.મેટ્રોની સૌથી ખાસ વાત એ છે કે,તે મુસાફરીને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવે છે અને લોકોને રસ્તાની ભીડ અને જામમાંથી મુક્તિ મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનાથી પણ વર્લ્ડ રેકોર્ડ બની શકે છે?જી  હા, એક વ્યક્તિએ મેટ્રો સ્ટેશનની મુલાકાત લઈને નવો અને અનોખો વર્લ્ડ રેકોર્ડ […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટઃ બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બનાવ્યો વર્લ્ડરેકોર્ડ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે બીજા દિવસે ભારતીય ટીમ 416 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બુમરાહે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોડની એજ ઓવર 35 […]

મહિલા વર્લ્ડ કપ: ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હીઃ હાલ મહિલા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. દરમિયાન ટીમ ઈન્ડિયાની ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી હતી, ત્યારે પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપીને ભારતને હેમિલ્ટનમાં તેની બીજી લીગ મેચમાં 50 ઓવરમાં 260/9 સુધી રોકવામાં મદદ કરી હતી. અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના […]

આ છે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી, જેનું વજન એટલું બધું છે કે વર્લ્ડ રેકોર્ડ બની ગયો

આ છે વિશ્વની સૌથી ભારે સ્ટ્રોબેરી જેનું વજન 289 ગ્રામ છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે નામ સ્ટ્રોબેરી તો તમે ખાધી જ હશે.આ એક ખૂબ જ સ્વાદિષ્ટ લાલ રંગનું ફળ છે, જે દેખાવે સુંદર અને હૃદયને આકર્ષે છે.જોકે એવું કહેવાય છે કે, તેની ઉત્પતિ ઉત્તર અમેરિકામાં થઇ હતી,પરંતુ આજે તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે.લોકોને […]

આ છે વિશ્વનું સૌથી ઝડપી ઓલ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ,જેણે બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ

વિશ્વનું સૌથી ઝડપી ઓલ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ જેણે બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ 623 કિમી પ્રતિ કલાકની મેક્સિમમ ટોપ સ્પીડ રોલ્સ-રોયસનું ઓલ-ઇલેક્ટ્રીક ‘સ્પિરિટ ઓફ ઇનોવેશન’ એરક્રાફ્ટ સત્તાવાર રીતે દુનિયાનું સૌથી ઝડપી ઓલ-ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ છે, જેણે બે નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે,જેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઇ ગઈ છે. એરક્રાફ્ટ 3 કિમી પ્રતિ કલાકથી ઉપર ઉડતી વખતે 555.9 કિમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code