યોગે વિશ્વભરમાં માનવતાને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાના જીવન તરફ માર્ગદર્શન આપ્યું છે: PM
નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: WHO Global Center for Traditional Medicine established પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે […]


