ડેનમાર્કનું કોપનહેગન વિશ્વમાં રહેવા માટે સર્વશ્રેષ્ઠ, પાકિસ્તાનનું કરાચી ચોથું સૌથી ખરાબ શહેર
લંડન, 10 જુલાઈ 2026: ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ અનુસાર દુનિયામાં સૌથી રહેવા લાયક શહેરોમાં પ્રથમ ક્રમે ડેનમાર્કનું કોપરહેગન આવે છે. જ્યારે સૌથી ખરાબ શહેરોમાં લીબિયાના ત્રિપોલી શહેરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનુ કરાચી શહેર પણ ખરાબ શહેરોમાં ચોથાક્રમે આવે છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) […]


