ED એ 5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં Xiaomi India અને ત્રણ વિદેશની બેંકોને ફટકારી નોટીસ
ઈડી એ 5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં કરી કાર્યવાહી Xiaomi India અને ત્રણ બેંકોને ફટકારી નોટીસ દિલ્હીઃ- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કેટલાક ઉલ્લંઘન મામલાને લઈને તપાસ કરી તેના સામે સખ્ત કાર્વાયહી કરી રહી છે ત્યારે વિતેલા દિવસને એ શુક્રવારે ઝિઓમી ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમી. તેના અધિકારીઓ અને ત્રણ બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરી છે.ઈડીએ […]