ચીનના ઝિન્જિયાંગમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
ચીનના ઝિન્જિયાંગમાં ગુરુવારે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઊઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ માહિતી આપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ઝિન્જિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર 220 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની લપેટમાં આવવાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેની માહિતી હજી સામે આવી નથી. વેબસાઇટ પર આપવામાં […]


