યમુના માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 1500 MGD સુધી વધારવા અમિત શાહનો નિર્દેશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં યમુનાના પુનર્જીવન અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવો અને સંબંધિત મંત્રાલયો અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]