1. Home
  2. Tag "YARD"

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે યાર્ડના સત્તાધિશો બન્યા એલર્ટ

રાજકોટ: રાજ્યમાં ભર શિયાળે પણ કમોસમી વરસાદ કેડો મુકતો નથી. થોડા દિવસ પહેલા જ  સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસીદ પડ્યો હતો.  હવે ફરીવાર આવતીકાલ તા. 5મીથી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. કમોસમી વરસાદની આગાહીને લઈને રાજકોટ બેડી […]

ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]

રાજકોટના બેડી યાર્ડમાં હવે માસ્ક પહેર્યા વિના આવતા લોકોને નો એન્ટ્રી

રાજકોટઃ શહેરના બેડી માર્કેટ યાર્ડ તેમજ જૂના યાર્ડમાં માસ્ક પહેર્યા  વિના આવનાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યો છે. બેટી માર્કેટ યાર્ડમાં રોજબરોજ બહારગામથી હજારો લોકો આવતા હોય છે. શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ત્યારે યાર્ડમાં આવનારા અનેક લોકો કોરોનાનો ભોગ ન બને તો માટે  હવે માસ્ક પહેર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code