1. Home
  2. Tag "Year 2027"

ગુજરાતઃ વર્ષ 2027માં નવી 10 મેડિકલ કોલેજમાં અંદાજિત 1500 જેટલી U.G.ની બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજમાં MBBS U.G. ની  6950 અને P.G. ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે. વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી […]

2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં […]

ઈ-વાહનઃ નાસિકમાં 106 સ્થળ ઉપર ચાર્જિગ સ્ટેશન ઉભા કરાશે

નવી દિલ્હીઃ મુંબઈઃ ઈ-વાહનની નીતિ હેઠળ નાસિક મનપાએ શહેરમાં 106 સ્થળો ઉપર ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. નાસિકમાં ચાર્જિંગ સ્ટેશન માટે વિવિધ કંપનીઓએ પણ તૈયારીઓ શરુ કરી છે. નાસિકમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે.  દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ઇ-વાહન ચાલકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code