1. Home
  2. Tag "Yellow Alert"

અમદાવાદમાં ઉનાળો વધુ આકરો બન્યો, હીટવેવને પગલે 3 દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનવાની શકયતા છે. તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ […]

ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના નગરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હિટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ના નિકળવાની પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતી […]

રાજ્યભરમાં કડકડતી ઠંડી, કચ્છમાં યલો એલર્ટ, માઉન્ટ આબુમાં માઈનસ-2

અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ આજે રવિવારથી ઠંડીમાં વધારો થયો છે. કચ્છની નળીયામાં ગતરાત્રે લધુતન તાપમાન ગગડીને 6.9 ડિગ્રી નોંધાતા લોકો કડકડતી ઠંડીથી ધ્રુજી ગયા હતા.એટલું જ નહી આડે દિવસ દરમિયાન પણ લોકોએ તાપણા કરીને ઠંડીથી રક્ષણ મેળવ્યું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં  કોલ્ડવેવની આગાહી કરી છે. ગત રાતથી ભૂજ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વડોદરા, સુરત, નલીયા, […]

ગુજરાતમાં કાલિત ઠંડીઃ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું

નલિયા બન્યું સૌથી ઠંડુ નગર નલિયામાં 4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું સામ્રાજ્ય ઉભું થયું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. નલિયા 4.2 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code