1. Home
  2. Tag "yoga"

આજે, વિશ્વના કરોડો લોકો યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં સુરક્ષા દળોના જવાનો માટે ‘આંતરિક જાગૃતિ મારફતે સ્વ-સશક્તીકરણ’ વિષય પર રાષ્ટ્રીય સંવાદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી યોગ અને ધ્યાનના માધ્યમથી સમગ્ર […]

XR અને 3D વિઝ્યુલાઇઝેશનથી યોગ બની રહ્યા છે સ્માર્ટ

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે. WAVES ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો […]

યોગ અને પ્રાણાયામની મદદથી હ્રદય વધારે સ્વાસ્થ રાખી શકાય

હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે અને તેનું સ્વાસ્થ્ય જાળવવું જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધુનિક જીવનશૈલી, તણાવ અને ખરાબ આહાર હૃદય રોગના મુખ્ય કારણો બની ગયા છે. જોકે, યોગ અને પ્રાણાયામ દ્વારા, તમે તમારા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડી શકો છો. યોગ અને પ્રાણાયામ માત્ર શારીરિક […]

યોગા અને રનિંગથી કેટલું મહત્વનું છે વર્કઆઉટ

યોગ, દોડવું અને કસરત, કોઈપણ પ્રકારનું વર્કઆઉટ અલગ-અલગ હોય છે. યોગના ફાયદા તમને ધીમે ધીમે યોગના જોવા મળે છે. વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તે ખૂબ જ જરૂરી છે. તે સ્થૂળતા, ડાયાબિટીસ, અસ્થમા અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. યોગ તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવા રોગોનું જોખમ ઘટાડે છે. તેનાથી માનસિક અને શારીરિક […]

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]

યોગ કે એક્સરસાઈઝ બંન્નેમાંથી કોણ ઝડપથી વજન ઘટાડે છે? હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણો

ફિટ રહેવા માટે સૌથી જરૂરી છે કે શરીરને અમુક રીતે એક્ટિવ રાખો. માટે, તમે આ ત્રણમાંથી કોઈપણ કરી શકો છો – દોડ, કસરત, યોગ. કારણ કે આ ત્રણેય ફિટનેસ જાળવવા માટે વધુ સારા છે. દોડવું માત્ર હૃદય માટે જ સારું નથી પણ તે હાડકાં અને સ્નાયુઓ માટે પણ સારું છે. જો તમે ઝડપથી વજન કંટ્રોલ […]

કિડનીમાં પથરીની સમસ્યા છે તો આ 5 બેસ્ટ યોગાસનો કરો, આરામ મળશે

કિડનીમાં પથરીને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ એક એવો પદાર્થ છે જે સખત બની જાય છે અને શૌચાલયના માર્ગમાં અટવાઈ જાય છે. યોગ કરવાથી કિડનીમાં પથરીની દિક્કત થાય છે તો કરોડરજ્જુ અને પેટના સ્નાયુઓમાં તણાવ અને દુખાવો થાય છે. જેના કારણે ટોયલેટના રસ્તે પથરી નિકળી જાય છે. યોગ કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય […]

બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર કઈ છે અને કેટલી વાર, જાણો એક્સપર્ટ અનુસાર…

તમારું બાળક હજી યોગ નથી કરતું, તો ઈન્ટરનેશનલ યોગા ડે પર યોગ શીખવવાનું શરૂ કરો. યોગ દ્વારા બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. તે તેમની એકાગ્રતા, લવચીકતા અને સહનશક્તિ વધારે છે. નાનપણથી જ યોગ કરવાથી બાળકો જીવનભર સ્વસ્થ રહે છે. યોગ્ય ઉંમરઃ એક્સપર્ટ મુજબ બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર 4-5 વર્ષ માનવામાં આવે […]

ભારતમાં યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ઉચ્ચ કોટિનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં કેહવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ એટલે કે મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે. ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે મનુષ્યને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે […]

યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની દેશવાસીને પીએમ મોદીની અપીલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ આપણને શાંતિનું વાતાવરણ પ્રદાન કરે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે સામનો કરવા સક્ષમ થઈએ છીએ. આગામી યોગ દિવસને ધ્યાનમાં રાખીને, નરેન્દ્ર મોદીએ વીડિયોનો એક સેટ પણ શેર કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code