1. Home
  2. Tag "yogi adityanath"

UPમાં ગેસ માફિયાઓ પર કાર્યવાહી, કાળાબજારી રોકવા 4800 થી વધુ સ્થળોએ દરોડા

લખનૌ, 17 માર્ચ 2026: ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કાળાબજારી અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. સીએમ યોગીના નિર્દેશ બાદ સમગ્ર રાજ્યમાં અમલીકરણ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ગેરકાયદે વેચાણ અને કાળાબજારી વિરુદ્ધ ચલાવવામાં આવેલા આ મહાઅભિયાન હેઠળ 12 માર્ચથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં 4,816 સ્થળોએ […]

સીએમ યોગીએ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી

લખનૌ, નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ. યુપી ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2012 થી 2017 ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 900 થી વધુ રમખાણો થયા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન હોય. તે સમયે, […]

યોગીનો નશાના સોદાગરો પર પ્રહાર: નશાકારક સિરપની બોટલોનું કૌભાંડ ઝડપાયું

લખનૌ, 30 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ગેરકાયદે નશાના કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટીતંત્રએ કોડીનયુક્ત કફ સિરપ અને NDPS શ્રેણીની દવાઓના ગેરકાયદે વેચાણ અને સંગ્રહખોરી પર દેશનો સૌથી મોટો ક્રેકડાઉન કર્યો છે. ત્રણ […]

ઉન્નાવ દુષ્કર્મ કેસ: સેંગરની મુક્તિ સુપ્રીમ કોર્ટે અટકાવી, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે સેંગરને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. […]

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન ઉપર બનશે ફિલ્મ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. ફિલ્મની જાહેરાત સાથે, એક મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મોશન પોસ્ટરમાં અભિનેતા અનંત જોશી યોગી […]

મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને કરી ખાસ અપીલ

લખનૌઃ મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ તરફ જવાનું ટાળે. તેમણે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. સીએમ યોગીએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. મહાકુંભમાં […]

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો જણાવે છે કે એનડીએને સૌથી વધુ નુકશાન ઉત્તર પ્રદેશમાં થયું. જ્યાં બેઠકો વધવાની વાત તો દૂર રહહી, પોતાની 2019ની મળેલી બેઠકો પણ ભાજપ જાળવી શક્યું નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કારણે ભાજપને ખરાખરીનો ચૂંટણી જંગ ખેલવો પડયો. યુપીમાં ભાજપનો ખેલ બગડવાના પાંચ કારણોની મુખ્ય ચર્ચા છે. ઉમેદવારોની પસંદગી- ચૂંટણીની […]

અયોધ્યામાં પીએમ મોદીના સ્વાગત માટે જબરજસ્ત તૈયારીઓ, સાંજે ભવ્ય રોડ શોમાં યોગી આદિત્યનાથ પણ જોડાશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો કરશે. મોદીના રોડ શોમાં 100 માતૃશક્તિ તેમના રથની આગળ અને 100 માતૃશક્તિ તેમના રથની પાછળ રહેશે. બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં ભાગ લેશે. તેઓ સાંજે 5 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં આગમન કરશે આ દરમિયાન પીએમ મોદી મહર્ષિ […]

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળી એક્સ પર હત્યાની ધમકી, ધમકીબાજનું દેવરિયા હત્યાકાંડ સાથે છે કનેક્શન

લખનૌ: ઉત્તરપ્રદેશના દેવરિયાના ફતેહપુરના સામુહિક હત્યાકાંડનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. દેવરિયા કાંડના આરોપીઓના મકાન સરકારી જમીન પર હોવાને કારણે તાલુકા કોર્ટના ચુકાદાને ડીએમ કોર્ટે યથાવત રાખ્યો છે. આરોપીઓની અરજી નામંજૂર કરાય છે. તેનાથી ભડકેલા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક્સ પોસ્ટ દ્વારા હત્યાની ધમકી આપી છે. મામલો સામે આવ્યા બાદ દેવરિયા પોલીસે કેસ નોંધ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code