1. Home
  2. Tag "yogi adityanath"

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ […]

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા,રચાશે ઈતિહાસ

રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે રામનગરીમાં ઉત્સાહનો માહોલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા લખનઉ:રામનગરીમાં ઉત્સાહનો માહોલ છે.એક જૂન બુધવારના રોજ એટલે કે આજે વધુ એક ઈતિહાસ બનવા જઈ રહ્યો છે.અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શિલાપૂજન કરશે.સીએમ યોગી ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કરશે. આ માટે […]

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી સાથે કરી મુલાકાત રાજ્યપાલ આનંદીબેન સાથે પણ કરી મુલાકાત આ ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે સપોર્ટ લખનઉ: નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, અનુપમ ખેર, અભિષેક અગ્રવાલ સહિતની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે રવિવારે સીએમ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી.યોગી આદિત્યનાથના […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ થયો છે. રાજકીય પક્ષો દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી યોગીને ગોરખપુર શહેરની બેઠક ઉપરથી […]

યુપીમાં પહેલીવાર લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે,28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા 

લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે 28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા STF અને LIUને પણ તૈનાત કરવામાં આવ્યા લખનઉ:ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) હવે લાઈવ સર્વેલન્સમાં યોજાશે.આ પરીક્ષા પ્રથમ વખત બે શિફ્ટમાં લાઈવ સર્વેલન્સ પર હશે. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા […]

યોગી આદિત્યનાથ સરકારનું થશે વિસ્તરણ, આ પ્રધાનોનો સમાવેશ થઇ શકે

યોગી આદિત્યનાથ સરકારનું આજે વિસ્તરણ 7 નવા પ્રધાનોને સરકારમાં સામેલ કરાય તેવી સંભાવના સંજય નિષાદ, જિતિન પ્રસાદને પ્રધાન બનાવી શકાય છે નવી દિલ્હી: આજે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ, જિતિન પ્રસાદ, સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ […]

ગૃહમંત્રી અમિત શાહ- CM યોગી આદિત્યનાથને મળી ધમકી, CRPFને મળ્યો મેઇલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી મળી સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઇમેઇલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોનુસાર મંગળવારે CRPFની મુંબઇ ઑફિસમાં ઇમેઇલ દ્વારા […]

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સીએમ યોગીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો સિવિલ હોસ્પિટલ ખાતે લીધો રસીનો પ્રથમ ડોઝ વેક્સીન સંપૂર્ણ રૂપે સુરક્ષિત – યોગી આદિત્યનાથ પીએમ મોદી-આરોગ્ય મંત્રાલયનો માન્યો આભાર લખનઉ : યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્ય સરકારના ઘણા નેતાઓ પહેલેથી જ વેક્સીન લગાવી   ચૂક્યા છે. સીએમએ લખનઉની સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો પ્રથમ […]

ઉત્તરપ્રદેશમાં 1 હજાર કિમી સુધી હાઈ એલર્ટ જારી – ગંગા નદીના કિનારે સુરક્ષામાં વધારો

ઉત્તરાખંડમાં કેટલાક જીલ્લાોમાં ેલર્ટ ગ્લેશિયરના પ્રવાહને લઈને મંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષા વધારી દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જીલ્લામં ગ્લેશ્યર તચૂટવાની ઘટનાને લઈને ઋષિગંગા નદીમાં પ્રવાહ આવ્યા બાદ રેણી ગામથી 1 હજાર કિલોમીટર દૂર અલ્હાબાદ સુધી જ્યા જ્યા ગંગા નદિના કિનારા છે ત્યા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગંગા નદિના કિનારે વસતા કેટલાક સ્થળો સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણે પણે […]

મૂડ ઑફ નેશન સર્વે: યોગી સતત ત્રીજીવાર શ્રેષ્ઠ મુખ્યમંત્રી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાંસલ કરી સિદ્વિ યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર મૂડ ઑફ નેશન સર્વેમાં આ તારણ પ્રકાશિત થયું નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિદ્વિ હાંસલ કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું એક સર્વેમાં જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક ટીવી ચેનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code