પ્રયાગરાજ કુંભ: સંગમમાં મોટી દુર્ઘટના ટળી
પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન મોટી દુર્ઘટના થતા-થતાં રહી ગઈ. શનિવારે સવારે સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી ગઈ હતી. આ હોડીમાં નવ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેવી આ દુર્ઘટના થઈ કે તરત એનડીઆરએફ અને મરજીવાઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કુંભમેળા દરમિયાન એક તરફ જ્યાં રામમંદિર મામલે સાધુ-સંતો મન કી બાત કરી રહ્યા છે અને તેના પહેલા […]


