4 જુલાઈથી શરુ થનારી કાવડયાત્રાને લઈને યોગી સરકાર એક્શન મોડમાં, આપ્યા આ આદેશ
લખનૌઃ- ઉતત્રપ્રદેશમાં કાવડયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે યોગી સરકાર દ્રારા યાત્રાને લઈને સખ્ત દિશા નિરેદશ પણ આપવામાં આવ્યા છે ભગવાન શિવની પૂજા માટે સાવનનો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. સાવનનો પ્રારંભ થતાંની સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થશે. યોગી સરકારે આ યાત્રાને પૂર્ણ કરવા માટે […]