1. Home
  2. Tag "Z category security"

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. મંગળવારે પક્ષ દ્વારા નીતિન નવીનને સત્તાવાર રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાયા બાદ તુરંત જ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન નવીનને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જે અંતર્ગત સીઆરપીએફ કમાન્ડો […]

વિદેશ મંત્રી એસ.જયશંકરને મળી Z કેટેગરીની સુરક્ષા

દિલ્હી:ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરને Y કેટેગરી પછી હવે સરકાર દ્વારા Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જાણકારી અનુસાર તાજેતરની મિટિંગ દરમિયાન, કેન્દ્રીય મંત્રી માટે સંભવિત ધમકીઓ ફ્લેગ કરવામાં આવી હતી. જયશંકરની ‘Z’ શ્રેણીની સુરક્ષા માટે કુલ 36 સુરક્ષા ગાર્ડ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)) તૈનાત કરવામાં આવશે. વધુમાં, કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાને 12 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ, છ […]

કેન્દ્રએ CDS અનિલ ચૌહાણને Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો

દિલ્હી:કેન્દ્રએ નવા ચૂંટાયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની ‘Z’ શ્રેણીની સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે.સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,સીડીએસને Z શ્રેણીની સુરક્ષા સાથે દિલ્હી પોલીસના જવાનોની સુરક્ષા કવચ મળશે. ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અગાઉના દિવસે, દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code