અમદાવાદમાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું નિધન
કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની હતા ઝાકિયા જાફરી, સરકાર સામે કાનુની લાંબી લડત લડી હતી ગુજરાતના રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો અમદાવાદઃ ગુજરાત 2002 રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું નિધન થયુ છે. કોંગ્રસ સાંસદ એહસાન જાફરી 2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા […]