1. Home
  2. Tag "zinc"

શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ

ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની […]

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

 આપણા શરીરમાં ઝિંકની શું હોય છે ભુમિકા – કયા ખોરાકમાંથી મેળવી શકાય ? જાણો

ઈજામાં જલ્દીથી રુઝ આવવામાં ઝિંકની ભૂમિકા સ્વાદ અને સુગંધ માટે પણ ઝિંક જરુરી સામાન્ય રીતે આપણે એવો ખોરાક લેવો જોઈએ જેના થકી આપણા શરીરને પુરતું પોષણ મળી રહે છે, દરેક તત્વો ક્યાકને ક્યાક આપણા શરીર માટે જરુર છે જેમાં આજે વાત કરીશું ઝિંકની, ઝિંક શરીર માટે આવશ્યક તત્વ છે. ઝિંક એ એક આવશ્યક ખનિજ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code