નવા AI ટૂલ Mythos સામે નાણામંત્રીએ નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી
નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – નવા AI ટૂલ Mythos સામે સાવધાન રહેવા નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણે નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન Anthropic ના Claude Mythos મોડલ અને તેના સંભવિત સાયબર સુરક્ષા જોખમો વિશે ચર્ચાઓ […]


