તમારા નાસ્તામાં સામેલ કરો હલકા ફૂલકા ‘મમરા’- જેના અનેક થશે ફાયદા
- મમરા ખાવામાં હળવા છે
 - ડાયટમાં મમરા ખાવાથઈ ફાયદો થાય છે
 
મમરા – સામાનમ્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ યો છે, ભાગ્યે જ કોી એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે.
મમરામાં ભરપૂર પ્રમાણ મા એનર્જી હોય છે, અને તે સ્વાસ્થ્ય માટે પણ અનૂકુળ રહે છે. આ ઉપરાંત લોકો ને મમરા ના લાડુ પણ અતિપ્રિય હોય છે. મમરા મા લોહતત્વ , કેલ્શિયમ તથા ફાઈબર જેવા તત્વો પણ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોવાથી તે નુકશાન કરતા નથી.
જેને ગોળ ખાવાનું પસંદ હોય તે લોકો મમરા ગોળવાળા લાડૂ બનાવીને પણ ખાઈ શકે છે.કહેવામાં આવે છે કે, મમરામાં થી ૪૦૨ કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન મળે છે અને ઘણા મિનરલ્સ પણ મળે છે, મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે મમરાનું સેવન માંસપેશીઓને મજબૂત બનાવે છે.મમરાના સેવનથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ મા રહે છે.જે હળવો આહાર પણ ગમાણ છે.
સાહિન-
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

