1. Home
  2. ગુજરાતી
  3. ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને યુએ સર્ટિફિકેટ – આલિયા ભટ્ટની આ ફિલ્મ માંથી કેટલાક સીન હટાવાયા
‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને યુએ સર્ટિફિકેટ – આલિયા ભટ્ટની આ ફિલ્મ માંથી કેટલાક સીન હટાવાયા

‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મને યુએ સર્ટિફિકેટ – આલિયા ભટ્ટની આ ફિલ્મ માંથી કેટલાક સીન હટાવાયા

0
Social Share
  • આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાંથી કેટલાક સીન કટ થયા
  • ફિલ્મને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

મુંબઈઃ- સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી ને લઈને ઘણી ચર્ચાઓ છે, આ ફિલ્મની દર્શકો આતપરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થાય તેના થોડા જ દિવસો પહેલા આ ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો કાપી નાખવામાં આવ્યા છે કારણ કે આ ફિલ્મને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણેસેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને  UA પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને પણ ફિલ્મના કેટલાક દ્રશ્યો પર કટ લાગ્યા છે. આ ફિલ્મમાં  હવે 4 ફેરફારો થયા છે જેમાં 2 સીન પણ કાઢી નખાયા છે.તો બે ડાયલોગ્સ પણ કાઢવામાં આવ્યા છે.

જો કે આ સીન અને ડાયલ્ગોસ્થી ફિલ્મ માત્ર 2 મિનિટ ચૂંકી થી છે.વધારે કોઈ ફરક પડ્યો નથી, આ ફિલ્મમાં દેશના પહેલા પીએએ પ્રથમ જવાહરલાલ નેહરુને ગંગુબાઈ પર ગુલાબ  લગાવતા સીન બતાવામાં આવ્યા હતા જે હવે બદલવામાં આવ્યા છે

આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈ હરજીવનદાસના વાસ્તવિક જીવન પર આધારિત છે. જે ‘મુંબઈની માફિયા ક્વીન’ પુસ્તકમાંથી બનાવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code