
વાળને મુલાયમ બનાવા માટે ફુલોનો આ રીતે કરો ઉપયોગ- વાળ બનશે કોમળ
જાસુદ
આ ફૂલ પોષક તત્વોથી ભરપુર છે. વાળને વધારવા તથા કાળા કરવા માટે તેનો ઉપયોગ બેસ્અટ છે. જાસૂદના પાનને પાણીમાં ઉકાળઈને તે પાણીથી વાળમાં જો માલીશ કરવામાં આવે તો વાળ મજબૂત બને છે.
ચમેલી
ચમેલીના ફૂલમાંથી ઘણા પોષક તત્વો હોય છે. ગ્લાઇકોસાઇડ્સ, ફેનોલિક કમ્પાઉંડ , ફ્લેવોનોયડ, ટેનીન્સ, કાર્બોહાઇડ્રેટ સૈપોનિંસ જેવા પોષક તત્વો હોય છે. તે પૌષ્ટિક તત્વોથી ભરેલું છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચાની સુંદરતા માટે થઈ શકે છે.તમે હેરઓઈલના આ ફૂલના પાન નાખીને ગરમ કરીને તેને વાળની સ્કેલ્પ પર લગાવી શકો છો.
બારમાસીના ફૂલ
બારમાસીને કૃમીગ્ન કહેવામાં આવે છે.આ ફૂલનો રસ બનમાવીને તમે વાળમાં લગાવી શકો છો જે વાળને કાળા કરવામાં મદદરુપ બને છે.
ગુલાબ
ગુલાબના પાનને સુકાવીને તેનો પાવડર બનાવી લો ત્યાર બાદ વાળ વોળ કરતા વખતે શેમ્પૂમાં આ પાવડર મિક્સ કરો આમ કરવાથી વાળ સુંદર બનશે અને સારી ખુશ્બુ વાળમાં આવશે, સાથએ જ વાળ ખરતા મટે છે તથા કુદરતી રીતે વાળ કાળા બને છે.