1. Home
  2. ગુજરાતી
  3. મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ
મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ

મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ

0
Social Share
  • મેથીની ભાજી શરીર માટે ગુણકારી છે
  • મેથીની ભાજીને હેંશા અધકચરી પકાવવી જોઈએ

શિયાળામાં લીલા શાકભાજી બજારોમાં ભરપુર પ્રમાણમાં આવતા હોય છે,જેમાં લીલા પામવાળા શાકભાજી તો તાજેતાજો જોવા મળે છે જે આપણા શરીર માટે ખુબજ પોષ્ટિક ઓહોર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. પરંતુ આ પ્રકારની ભાજીને બનાવવાની ખાસ રીત હોય છે,.

ભાજીને બનાવતા વખતે બરાબર પકાવવાની હોતી નથી જો ભાજી થોડી કાંચી રહે તો તેમાં રહેલા ગુણ ઘર્મો જળવાી રહે છે.તો ચાલો આજે મેથીની ભાજીના ફાયદા અને તેને બનાવવાની રીત જોઈએ.

  • મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે.
  • મેથીના શાકમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેહૃદયનું સ્વાસ્થ જાળવે છે
  • મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. જેનાથઈ શરીમાં રહેલા ઝેરી તત્વ બહાર આવે છે
  • કબજિયાતની સમસ્યામાં પણ મેથી મહત્વનો ભાગ ભજવે છે
  • ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીલી ભાજી ઓષધ સમાન છે
  •  મેથીની ભાજીથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. મેથીના બીમાં એમિનો એસિડ પણ હોય છે.

મેથીની ભાજીને અલગ અલગ રીતે  ઉપયોગમાં લઈને ખાવામાં આવે છે-જાણો

  • જો તમે 500 ગ્રામ લીલી મેથીની ભાજી બનાવવા ઈચ્છો છો તો તેમાં માત્રને માત્ર 2 ચમચી તેલમાં જીરું અને 15 થી 20 લસણની કળી જીણી કાતરીને તેનો વધાર કરો, તેમાં મીઠૂં અને હરદળ સ્વાદ પ્રમાણે એટ કરીને માત્ર 5 થી 8 મિનિટ ભાજીને થવાદો , આ પ્રકારે પાકેલી ભાજી ખુબજ ગુણ કરે છે.
  • ત્યાર બાદ આ રીતે જ ભાજીમાં ઉપરથી લીંબુના રસ એડ કરીને ખાવાથી મેથીની ભાજીની કડવાશ પણ દૂર થાય છે અને તેનો એક અલગ સ્વાદ મળે છે.
  • મેથીની ભાજીને જુવારના કે બાજરનીના લોટમાં મિક્સ કરીને થેપલા ખાવા શરીર માટે હેલ્ધી ખોરાક ગણાય છે.
  • મેથીની ભાજીને જીણી જીણી સમારીને તેમાં લીબુંનો રસ 2 ચમચી બેસન અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને 1 ચમચી તેલમાં થઓડી મિનિટ સાંતળીને ખાવાથી પણ તેમા રહેલા પોષક તત્વો સચવાઈ છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code