1. Home
  2. ગુજરાતી
  3. યુવતીઓને પોતાને આકર્ષક દેખાવવા એક જ કપડાને પહેરવા જોઈએ અલગ અલગ સ્ટાઈલથી, જાણો આ માટેની ટિપ્સ
યુવતીઓને પોતાને આકર્ષક દેખાવવા એક જ કપડાને પહેરવા જોઈએ અલગ અલગ સ્ટાઈલથી, જાણો આ માટેની ટિપ્સ

યુવતીઓને પોતાને આકર્ષક દેખાવવા એક જ કપડાને પહેરવા જોઈએ અલગ અલગ સ્ટાઈલથી, જાણો આ માટેની ટિપ્સ

0
Social Share

 

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે નાર્કેટમાં જે ફેશન ચાલી રહી છે તેને દરેક યુવતીઓએ એનુસરવી જોઈએ કપડાની બાબત હોય કે જ્વેલરી કે ચપ્પલ દરેક ફેશન પર જો ધ્યાન આપશો તો તમારો લૂક શાનદાર બનશે આ માટે આજે કેટલીક ખાસ ટિપ્સ જાણીશું.

જાણો તમારી ફએશનને નવી કરવાની આ કેટલીક શોર્ટ ટિપ્સ

જો તમને પેન્ટ કમ્ફર્ટેબલ નથી તો તેના ઓપ્શનમાં તમે ટ્રેક પેન્ટ પર ટિશર્ટ અથવા ટી શર્ટ પર પ્લાઝો કેરી કરી શકો છો.

જો તમને ખુલતા કપડા પસંદ હોય તો તમે લોંગ કોટન સ્કર્ટ સાથે શઓર્ટ સ્લિવ અથવા લોંગ સ્લિવની ટિશર્ટ કેરી કરી શકો છો.

આ સહીત તમે બોયફ્રેન્ડ જીન્સ બોડી ફિટિંગ ટોપ સાથે પહેરી શકાય છે અને તેની સાથે ક્રોપ શર્ટ સાથે બોયફ્રેન્ડ જીન્સ પહેરવાથી વધુ સ્ટાઈલિશ લુક મળે છે.

પ્લેન કોટનની કુર્તી એકથી વઘુ વાર પહેરી લીઘી હોય તો તમે તેના પર અવનવા રંગના પ્રિનેટ્ડ દૂપટ્ટા ચેન્જ કરી શકો છઓ જેનાથઈ તમારો લૂક આકર્ષક બનશે અને ડ્રેસને નવી ડિઝાઈન મળશે.

જો તમારા પાસે પ્લેન ટિ શર્ટ હોય અને તમે તેને ઘણી વખત કેરી કરી લીઘ હોય તો હવે બીજી વખત તેના પર ડેનિમ જેકેટ અથવા અલગ અલગ રંગના સ્ર્ગ ટ્રાય કરો જેનાથી તમને નવો લૂક મળશે,

જો તમે ડ્રેડિશનલમાં પણ ન્યૂ લૂક ઈચ્છો છો તો કોટનની કુર્તી સાથે એન્કલ લેન્છ પેન્ટ કેરી કરીને તેના પર કોટી અથવા તો ડેનિમ જેકેટ પહેરીને અલગ લૂક અપવનાવી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code