1. Home
  2. ગુજરાતી
  3. કેનેડાના નવા રક્ષામંત્રી તરીકે મૂળ ભારતીય મહિલા અનિતા આંનદની પસંદગી કરાઈ
કેનેડાના નવા રક્ષામંત્રી તરીકે મૂળ ભારતીય મહિલા અનિતા આંનદની પસંદગી કરાઈ

કેનેડાના નવા રક્ષામંત્રી તરીકે મૂળ ભારતીય મહિલા અનિતા આંનદની પસંદગી કરાઈ

0
Social Share
  • કેનેડાના રક્ષામંત્રી બની મૂળ ભારકીય મહિલા કેનેડિયન નેતા
  • અનિતા આનંદ હવે કેનેડામાં રક્ષામંત્રીનો પદભાર સંભાળશે

દિલ્હીઃ- મૂળ ભારતના લોકો વિશ્વભરના જૂદા જૂદા દેશોમાં જઈને વસ્યા છએ જ્યા તેઓ પોતાની આગવી ઓળખ સાબિત કરી દેશનું નામ રોશન કરી રહ્યા છએ, ત્યારે હવે કેનેડામાં રક્ષામંત્રી તરીકે પણ મૂળ ભારતીય મહિલાની  પસંદગી કરવામાં આવી છે.

મીડિયા એહલાવ પ્રમાણે ભારતીય-કેનેડિયન નેતા અનિતા આનંદને વિતેલા દિવસને મંગળવારે દેશના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવતા અનિતા  આનંદને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ટ્રુડોની લિબરલ પાર્ટી, જે એક મહિના કરતા પણ વધુ સમય પહેલા સત્તામાં આવી છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં ફેરફારો કરવા માટે વાતચીત કરી રહી છે.54 વર્ષિય અનિતા આનંદ, ભારતીય મૂળના સંરક્ષણ પ્રધાન હરજીત સજ્જનનું  સ્થાન ગ્રહણ કરશે, જેઓ સેનામાં જાતીય શોષણના કેસોને યોગ્ય રીતે ન સંભાળવા બદલ ટીકાનો ભોગ બન્યા છે.

નેશનલ પોસ્ટ સમારાચ પત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, સજ્જનને આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીના મંત્રી બનાવવામાં આવ્યા છે.ત્યારે હવે તેમનો પદભઆર અનિતા આનંદ સંભળવા જઈ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code