1. Home
  2. ગુજરાતી
  3.  ફરજ દરમિયાન શહીદ થયેલા વઢવાણના યુવકના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા – સૌ કોઈની આંખો થઈ નમ
 ફરજ દરમિયાન શહીદ થયેલા વઢવાણના યુવકના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા – સૌ કોઈની આંખો થઈ નમ

 ફરજ દરમિયાન શહીદ થયેલા વઢવાણના યુવકના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા – સૌ કોઈની આંખો થઈ નમ

0
Social Share
  • વઢવાણના શહીદ યુવાનના ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
  • ભૂજ ખાતે ફરજ દરમિયાન સાપ કરડવાથી થયા શહીદ

સુરેન્દ્ર નગર – વઢવાણના યુવક જયપાલસિંહ ભુપતસિંહ બારડ ભુજ ખાતે ફરજ દરમિયાન શદીદ થયા હતા અહી તેઓને સાપ કરડતા મોત થયું હતુ.આજે વહેલી સવારે  અમદાવાદ એરપોર્ટથીસતેમના વતન વઢવાણ લવવામાં આવ્યો હતો જ્યા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદની અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

વઢવાણનો આ યુવાન શહીદ થવાથી ગામજનોમાં દુખની લાગણી વ્યાપી હતી, તેમની અંતિમ યાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી, અને સો કોઈની આંખો નમ થઈ હતી.આ સાથે જ અંતિમયાત્રામાં અમર રહોના નારા લાગ્યા હતા.

ઉલ્લેથનીય છે કે વઢવાણના આ યુવકે ટ્રેનીંગ બાદ પ્રથમ પોસ્ટીંગ જમ્મુ ખાતે મળ્યુ હતુ. ત્યારબાદ દિલ્હી, કુફવાડા, રાજોરી, મેંદોર જેવા સ્થળે નોકરી કરી તેઓ હાલ ભુજમાં લાન્સ નાયક તરીકે ફરજ પર હતા જ્યા તેઓને સાપ ૨૩ ફેબ્રુઆરીના રોજ કરડવાથી શહીદ થયા હતા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code