Homeગુજરાતીબાળક 6 મહિનાનું થાય ત્યારે તેને ખોરાકમાં  શું ખવડાવી  શકાય ,જાણો કેટલીક...

બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને ખોરાકમાં  શું ખવડાવી  શકાય ,જાણો કેટલીક મહત્વની વાતો

  • છ મહિનાન બાળકને દાળ અને તોખાનું પાણ ીઆપી શકાય છે
  • કેળાને ક્રશ કરીને બાળકને ખવડાવવા જોઈ
  • સફરજનને બાફીને બાળકને આપી કાય છે
  • આ સાથે જ પાણી અને ઉપરનું દૂધ આપી શકાય છે.

સામાન્ય રીતે બાળક થોડૂં મોટૂ થાય અટલે દરેક માતાની ચિંતા હોય છે કે તેને ખાવામાં કયો ખોરાક આપવો જેથી તે હેલ્ઘી બને અને તે ખોરાક સરળતાથી પચી શકે અને બાળકને નુકશાન નહી થાય, આમ તો દરેક માતા 6 મહિનાનું બાળક થાય એટલે તેને સાદો ખોરાક હળવે હળવે ખવડાવવાનું શરુ કરી છે, જો કે 6 મહિનાના બાળકોને શું ખવડાવવું જોઈએ એ વાતથી ઘણી માતાઓ ચિંતિંત હોય છે, તો ચાલો જાણીએ આ બાળક માટે કયો ખોરાક કેવી રીતે ખવડાવવામાં આવે છે.

ઓસામણ- જો તમારું બાળક 6 મહિનાનું થાય ત્યારે તમે ઓસાવેલા ભાતનું પાણી 2 થી 3 ચમચી પીવડાવી શકો છો, જેનાથી તેનું પેટ ભરાશે.

કેળા – આ સાથે જ બાળક 6 મહિનાનું થાય ત્યારથી તમે તેને કેળા ખવડાવી શકો છો. 6 મહિનાના બાળકને દિવસમાં એકવાર નાનું કેળુ  અથવા અડઘુ ખવડાવી શકો. કેળા બાળકોને શરદી-ઉધરસથી પણ બચાવે છે.આ માટે કેળાને ક્રશ કરીને ખવડાવવું જોઈએ,

દાળ કઠોળનું પાણી – બાળક 6 મગિનાનું થાય એટલે બાફેલી દાળને પાણી નાખીને ક્રશ કરી પાતળી બનનાવી દો. ત્યાર બાદ 4 થઈ 5 ચમચી દાળનું પાણી તમે તમારા બાળકને પીવડાવી શકો છો, આ માટે મગની દાળ બેસ્ટ છે,

શક્કરરિયા લ- જેમાં વિટામિન એ,સી અને ફોલેટ હોય છે. સાથે સાથે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. શક્કરિયાને કાપીને ઉકાળો અને પેસ્ટ બનાવી બાળકોને ખવડાવો.

ભાત- જો તમને લાગે કે તમારું બાયળક ગૂધ પીધા પછી પણ વધુ ભૂખ્યું રહે છે ઓવી સ્થિતિમાં ભાતને બરાબર ક્રશ કરીને તમે દૂધ સાથે બાળકને ખવડાવી શકો છો.

સફરજન- સફરજનને બાફીને બાળકને ખવડાવવામાં આવે તો ઘણો ફાયદો થાય છે,કારણ કે જો બાળક છાલ સાથે કાચુ સફરજન ખાશે તો છાલ ગળામાંમ ચોટી જવાની કે અટકવાની ફરીયાદ રહે છે જેથી તેને બાફીને ક્રશ કરીને બાળકને ખવડાવો.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img