1. Home
  2. ગુજરાતી
  3. શું તમને પણ બપોરે સુવાની આદત છે,તો ચાલો જાણીલો સુવાથી શું થાય છે ફાયદો-નુકશાન
શું તમને પણ બપોરે સુવાની આદત છે,તો ચાલો જાણીલો સુવાથી શું થાય છે ફાયદો-નુકશાન

શું તમને પણ બપોરે સુવાની આદત છે,તો ચાલો જાણીલો સુવાથી શું થાય છે ફાયદો-નુકશાન

0
Social Share

 

ઘણા લોકોને દિવસ દરમિયાન સુવું જોઈતું હોય છે જો કે દિવસે સુવાથી ફાયદા અને ુકશાન બનને થાય છે,જો તમે દિવસે સુઈ જાવો છો તો રાત્રે ઊંધ નથી આવતી એટલે દિવસે સુવાનો ચોક્વકસ સમય હોવો જોઈએબપોરની ઊંઘ પોતાને તાજગી આપવાનો એક સરળ રસ્તો છે, પરંતુ ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે તે યાદશક્તિમાં સુધારો કરે છે પરંતુ સતર્કતાને નુકસાન પણ પહોંચાડે છે. બપોરે એક કલાકથી વધુ સમય સુધી સૂવાથી તમારું શરીર સુસ્ત થઈ શકે છે.

આ સાથે જ દિવસે સુવાથી  તમને થાક અને સુસ્તીમાંથી રાહત આપે છે, પરંતુ કેટલાક લોકોને આ આદત પરેશાન કરી શકે છે. આનાથી રાત્રિના કુદરતી ઊંઘના ચક્રને અસર થઈ શકે છે અને આવી સ્થિતિમાં રાત્રે સારી ઊંઘ નહીં આવે.

આ સાથે જ દિવસ દરમિયાન નિદ્રા લેવી સારી માનવામાં આવતી નથી. આમ કરવાથી કફ અને પિત્ત દોષ વચ્ચે અસંતુ, દિવસે સૂવાથી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમાં અર્થરાઇટિસ, ત્વચાના રોગો અને માઈગ્રેન જેવી સમસ્યા થાય છે.લન થઈ શકે છે, જો કે જે લોકો સ્વસ્થ છે તેઓ દિવસ દરમિયાન નિદ્રા લઈ શકે છે.

જો દિવસે જમીને સુઈ જવાની આદત હોય તો જમવાનું બરાબર પચતું નથી. જેના કારણે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહે છે ઉનાળામાં ગરમીના કારણે થાક પણ લાગે છે. તેથી લોકો થાક દૂર કરવા દિવસે સુવાનું પસંદ કરે છે.પણ 30 મિનિટ કે કલાકથી વધુ ન સુવુ જોઈએ

 

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code